શ્રીમંત મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ સાહેબના માતબર દાનથી સને 1965 માં શરુ થઇ.આપણી હોસ્પિટલ 43 એકરનું કેમ્પસ ધરાવે છે. હોસ્પિટલ માં મેડીકલ, ગાયનેક, સર્જીકલ, ઓર્થોપેડીક, યુરોલોજી, ડાયાલીસીસ સેન્ટર, સી.ટી,સ્કેન સેન્ટર, ફીજીયોથેરાપી સેન્ટર, બ્લડ સ્ટોરેજ સેન્ટર,ડેન્ટલ વિભાગ વગેરે વિભાગો કાયમી ધોરણે કાર્યરત છે.

અમારા ડૉક્ટર્સને મળો

  • ડો. મેહુલ શાહ Phys

    ડો. મેહુલ શાહ (ફીજીશીયન અને સુપરિન્ટેન્ડેન્ટ)

  • ડૉ. અમનદીપ ભાટિયા Gen

    ડૉ. અમનદીપ ભાટિયા (જનરલ સર્જન)

  • ડો.અંકિત એસ.ચૌધરી Gynec

    ડો.અંકિત એસ.ચૌધરી(ગાયનેક)

  • ડો.પ્રિતેશ પટેલ Ane

    ડો.પ્રિતેશ પટેલ
    (એનેસ્થેટિક)

વધુ ડૉક્ટર્સ

અમારા દર્દીઓ શું કહે છે

  • Image

    આપની આ હોસ્પિટલમાં કમરના મણકાનું (સ્પાઇન) ઓપરેશન કરાવેલ.ત્યારબાદ ઘણું સારું છે.મારૂ સ્વાસ્થય ઘણું સારું છે.અને મને નવુંજીવન મળ્યું છે.એ બદલ શ્રી કે.કે શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વતી હોસ્પિટલના કર્મચારીઓ,હોસ્પિટલ સ્ટાફ તથા ડૉ. પ્રિયંક સાહેબ નો ખૂબ આભાર માનુ

    બચુભાઈ અમરાભાઈ રાઠોડકપડવંજ, જી.ખેડા

  • Image

    આમારી માતાશ્રી કાન્તાબેન ખેતાભાઈ પટેલ એ બંને પગના ગુટનાઓનું ઓપરેશન કરાવેલ છે.તેને સેવા આપનાર ડૉ. પ્રિયંક સાહેબ છે.અમારી માતાને બહુ જ સારું છે.કોઈ તકલીફ નથી. આ હોસ્પિટલ બહુ જ સારી છે.હોસ્પિટલના કાર્યકર્તાઑ અને સ્ટાફ, અને ડોક્ટરો બહુ સારા છે.

    કાન્તાબેન ખેતાભાઈ પટેલ પરિવારપુંસરી, તા. તલોદ,જી.સાબરકાંઠા

  • Image

    આ હોસ્પિટલ માં મારા મિત્રને પગના જોઈન્ડ ઓપરેશન માટે ડૉ પ્રિયંકભાઈ ની સારવાર હેઠળ દાખલ કરેલ હતા.અને તેઓ ઓછા ખર્ચે સંપૂર્ણ સ્વસ્થ ઓપરેશન થયેલું.જ્યારે તેનું પ્રથમ ઓપરેશન નડિયાદ કરાવેલ હતું જેની સરખામણીમાં ખૂબ જ ઓછા ખર્ચે અમારું કામ થયેલ છે.એ બદલ સંસ્થાના ટ્

    પ્રકાશચંદ ચિમનલાલ જોશીકપડવંજ