અમારા ડોક્ટરો

શ્રીમંત ફતેહસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલમા વર્ષ દરમ્યાન સેવા અપી રહેલ વિજિટિગ તબીબોની યાદી

1 ડો.વિનય ગાંધી એમ એસ (ઇ.એન ટી.સર્જેન) કાન, નાક , ગાળાના વિવિધ રોગો જેવા કે કાનમાંથી રસી આવવી, ગળાનો દુખાવો , ગળામાં કાકડાનું સોજો આવવો , વગેરે રોગોના નિષ્ણાત દર શુક્રવારે (સવારે ૦૯:૦૦ થી ૧૦:૦૦ કલાક)
2 ડો.વિરેન્દ્ર એમ ડામોર એમ.એસ.(યુરોલોજી ) પેશાબમાં દુખાવો ,પ્રોસ્ટેટ , કિડનીમાં પથરીનું દૂરબીનથી ઓપેરશન કરવામાં આવે છે. દર શુક્રવારે (સવારે ૦૯:૦૦ થી ૧૦:૦૦ કલાકે)
3 ડો. મુકુંદરાય દિન્ડોર સાઇકીયાટ્રીસ્ટ માનસિક રોગોના નિષ્ણાત દર બુધવારે (બપોરે ૦૨:૦૦ થી ૦૪:૦૦)
4 શ્રી સુમન નાયર ઓપ્થલથીક આંખના નંબર, છારી થવી , મોતિયા આવવા, વગેરે રોગોના નિષ્ણાત દર બુધવારે (સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ કલાક)
5 ડો. દેવશી વિસાણા એમડી,ડીએમ,ન્યુરોલોજી ખેંચ આવવી ,પેરાલીસીસ,મગજના ચેતાતંતુના રોગ,માથાનો દુખાવો , વગેરે રોગોના નિષ્ણાત દર ગુરુવારે (સવારે ૦૯:૦૦ થી ૧૦:૦૦ )
6 ડો.કેતન સુથાર ગેસ્ટ્રો અને ઓન્કો કેન્સર સર્જન(ગેસ્ટ્રોલોજી ) પેટ / આંતરડાના કેન્સરની ગાંઠ સર્જરી ,એન્ડોસ્કોપીના નિષ્ણાત દર બુધવારે (સવારે ૦૮:૩૦ થી ૧૦:૦૦ કલાક)
7 ડો. સૌરિન શાહ ઇન્ટર્વેસનલ કાર્ડિયોલોજીસ્ટ(કાર્ડિયોલોજી ) હૃદયરોગના નિષ્ણાત દર ગુરુવાર (સવારે ૧૦:૦૦ થી ૦૩:૦૦ કલાક)
8 ડો.જીગર શ્રીમાલી એમડી,ડીએમ ,નેફ્રો (ગોલ્ડ મેડાલિસ્ટ),નેફોલોજી કિડનીના રોગ,ડાયાલીસીસના નિષ્ણાત દર પહેલા અને ત્રીજા ગુરુવારે (બપોર ૧૨:૦૦ થી ૦૨:૦૦ કલાક)
9 ડો. જિતેંન્દ્ર કોટડીયા એમબી,ડીટીચીડી,ડીએનબી દમ,અસ્થમા ,ટીબી ,ફેફસાના વગેરેના નિષ્ણાત દર બીજા અને ચોથા શનિવાર (બપોર ૦૩:૩૦ થી ૦૫:૦૦ કલાક)
10 ડો. ચિંતન શાહ બીડીએસ,,એમડીએસડી, ઓર્થો ડેંટિસ્ટ વાંકાચૂકા , દાંત બાંધવા , દાંતના રોગોના નિષ્ણાત મહીનાના છેલ્લા બુધવારે(સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ કલાક)
11 ડો. ગુરસિમરત પૌલ સીંઘ એમ.એસ,MCH, પ્લાસ્ટિક સર્જરી ડાયાલીસીસ ,ફિસ્યુલા ,દાજી ગયેલા દર્દી માટે પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાત મહિનના ચોથા શનિવાર (સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ કલાક)
12 ડો. જયુન શાહ એમ.એસ, M.Ch.(ન્યુરોસર્જરી) મગજની ગાંઠ ,પિચ્યૂન્ટ્રી ગ્રંથીની તકલીફ ,સ્પાઇન(મણકા)ની તકલીફ , મગજ ના લોહીની ગાંઠનું ઓપેરશન , માથાની ઈજાઓ તેમજ ફેક્ચર દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે (બપોર ૦૨:૦૦ થી ૦૩:૦૦ કલાક)

વધારાની સુવિધાઓ

1 ટીએમટી ટેસ્ટ કાર્ડિઓ દર ગુરુવારે (સવારે 10:00 થી બપોરે 4:00 સુધી)
2 ઇકો ટેસ્ટ કાર્ડિઓ દર ગુરુવારે (સવારે 11:00 થી બપોરે 3:00 સુધી)